ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગણરચના' એ શેનું લક્ષણ ગણાય છે ? અલંકાર સમાસ છંદ સંધિ અલંકાર સમાસ છંદ સંધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા સમાસ પ્રકારમાં વચ્ચેના પદનો લોપ થયેલો હોય છે ? કર્મધારય બહુવ્રીહી દ્વિગુ મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહી દ્વિગુ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા વાક્યપ્રકારમાં સીધું વિધાન થયેલું જોવા મળે છે ? વિધિવાક્ય કર્મણિવાક્ય હકારવાક્ય ઉદગારવાક્ય વિધિવાક્ય કર્મણિવાક્ય હકારવાક્ય ઉદગારવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતા દર્શાવવાનો ભાવ કયા અલંકારમાં છે ? શ્લેષ વ્યાજસ્તુતિ વ્યતિરેક સ્વભાવોક્તિ શ્લેષ વ્યાજસ્તુતિ વ્યતિરેક સ્વભાવોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો માત્રામેળ છંદ નથી ? હરિગીત છપ્પો સોરઠો ભુજંગી હરિગીત છપ્પો સોરઠો ભુજંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP