ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌપ્રથમ ખેડૂત રાહતધારો કયારે અમલમાં આવ્યો ? 1873 1877 1868 1879 1873 1877 1868 1879 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રોયલ કમિશનની ભલામણો તપાસવા કયા રજવાડાંએ મોહિતે સમિતિની રચના કરી હતી ? રાજકોટ વડોદરા જુનાગઢ ગોંડલ રાજકોટ વડોદરા જુનાગઢ ગોંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહુવા અને વલભીના પરદેશ સાથેના વેપાર અને વહાણવટાના ઉલ્લેખો કયા ગ્રંથમાં જોવા મળે છે ? આપેલ તમામ દશકુમારચરિત કથાસરિતસાગર મંજુશ્રી મુલ આપેલ તમામ દશકુમારચરિત કથાસરિતસાગર મંજુશ્રી મુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત નર્મદા નિગમ તથા સરદાર સરોવર નર્મદા નિગમની સ્થાપના કયારે થઈ હતી ? 1973 1988 1978 1984 1973 1988 1978 1984 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઘેલો અને કાળુભાર નદીના સંગમ પર કયુ બંદર આવેલું છે ? તળાજા વલભી ગારિયાધર સિહોર તળાજા વલભી ગારિયાધર સિહોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP