ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ભગવદ ગોમંડળ' શબ્દકોશના સંપાદક કોણ હતા ? ચંદુલાલ બેચરદાસ પટેલ રતિલાલ સો. નાયક યોગેન્દ્ર વ્યાસ કે. કા. શાસ્ત્રી ચંદુલાલ બેચરદાસ પટેલ રતિલાલ સો. નાયક યોગેન્દ્ર વ્યાસ કે. કા. શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જ્યારે દિલ્હીમાં રાજવી તરીકે હુમાયુ હતો ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું ? બહાદુરશાહ શેરશાહ રાણા વિક્રમ શાહ હુસેન બહાદુરશાહ શેરશાહ રાણા વિક્રમ શાહ હુસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણુક કરવામાં આવી હતી ? પર્ણદત્ત આપેલ પૈકી એક પણ નહીં પુષ્પગુપ્ત તુરાષ્યા પર્ણદત્ત આપેલ પૈકી એક પણ નહીં પુષ્પગુપ્ત તુરાષ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતની રાજધાની કઈ હતી ? અમદાવાદ પાટણ સોમનાથ સુરત અમદાવાદ પાટણ સોમનાથ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચે દર્શાવેલ રાજવીઓ પૈકી કયો રાજવી સંસ્કૃતનો આશ્રયદાતા અને શુદ્ધ સંસ્કૃત ભાષામાં પ્રારંભિક તબક્કામાં સૌરાષ્ટ્રમાં શિલાલેખો કોતરાવનાર હતો ? યાસ્તન ચંદ્રગુપ્ત મૌર્ય રુદ્રદામા અશોક યાસ્તન ચંદ્રગુપ્ત મૌર્ય રુદ્રદામા અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP