ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના દક્ષિણ અને મધ્યભાગમાં કેવી જમીન જોવા મળે છે ? ક્ષારીય જમીન બેસર અને ભાઠાની જમીન રેતાળ જમીન ગોરાડુ અને કાળી જમીન ક્ષારીય જમીન બેસર અને ભાઠાની જમીન રેતાળ જમીન ગોરાડુ અને કાળી જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં દુકાળ અંગેનો પ્રથમ ઉલ્લેખ કયા શાસકના સમયમાં જોવા મળે છે ? મૂળરાજ સોલંકી ભીમદેવ બીજો કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી ભીમદેવ બીજો કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. ___ કયા વર્ષે છપ્પનિયો દુકાળ પડ્યો હતો ? 1900 1939 1907 1956 1900 1939 1907 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વાત્રક નદીનો વાર્ત્રધ્ની તરીકે ઉલ્લેખ કયા પુરાણમાં જોવા મળે છે ? વરાહ પુરાણ વાયુ પુરાણ વિષ્ણુ પુરાણ પદ્મ પુરાણ વરાહ પુરાણ વાયુ પુરાણ વિષ્ણુ પુરાણ પદ્મ પુરાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી રાજવી કુમારપાળે તારંગા પર કયા જૈન તીર્થંકરનું દેરાસર બંધાવ્યું હતું ? અજિતનાથ આદિનાથ મહાવીર સ્વામી મલ્લિનાથ અજિતનાથ આદિનાથ મહાવીર સ્વામી મલ્લિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP