ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદની કોલેજ ક્યા શરૂ થઈ હતી ? પાટણ સુરત જામનગર ભાવનગર પાટણ સુરત જામનગર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં કઈ વાવને વિશ્વ વિરાસતમાં સ્થાન મળ્યું છે ? રાણકી વાવ અડીકડી વાવ અડાલજની વાવ મિનળ વાવ રાણકી વાવ અડીકડી વાવ અડાલજની વાવ મિનળ વાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઔરંગઝેબના સમયમાં ડીસા અને પાલનપુરના બદલામાં કોને જાલોર અને સાચોર સોંપાયા હતા? વીર મણાજી વીર માંગડાવાળો વીર દુર્ગાદાસ વીર મહેશદાસ વીર મણાજી વીર માંગડાવાળો વીર દુર્ગાદાસ વીર મહેશદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘‘ગુજરાતની એક પાંખ નીલી એટલે નીલરંગી દરિયાની છે તો બીજી પાંખ લીલી એટલે કે આબુથી સહ્યાદ્રી સુધી વિસ્તરેલી વનરાજીની છે જ્યાં આદિવાસી ગિરિજનો વસે છે.’’ - આ કથન કોનું છે ? કવિ ન્હાનાલાલ ઉમાશંકર જોષી ક.મા. મુનશી વીર નર્મદ કવિ ન્હાનાલાલ ઉમાશંકર જોષી ક.મા. મુનશી વીર નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત દ્વિભાષી મુંબઈ સાથે કયારે જોડાયું ? 1952 1955 1947 1956 1952 1955 1947 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP