ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ___ એ અમૂર્ત અને પરાવાસ્તવવાદી શિલ્પો કંડાર્યા છે. પિરાજી સાગરા કાન્તિ પટેલ રતિલાલ કાંસોદરિયા રામજીભાઈ છાતપર પિરાજી સાગરા કાન્તિ પટેલ રતિલાલ કાંસોદરિયા રામજીભાઈ છાતપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બુદ્ધના શારીરિક અવશેષો સાચવતું અસ્થિપાત્ર પેટી શેની બનેલી છે ? કાંસાની લાકડાંની પથ્થરની લોખંડની કાંસાની લાકડાંની પથ્થરની લોખંડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘કુમાર’માં રવિશંકર રાવળને કોનો સાથ મળ્યો હતો ? મગનલાલ ત્રિવેદી અમીત અંબાલાલ ખોડીદાસ પરમાર બચુભાઈ રાવત મગનલાલ ત્રિવેદી અમીત અંબાલાલ ખોડીદાસ પરમાર બચુભાઈ રાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ધોળાવીરાનું સૌપ્રથમ સંશોધન જગતપતિ જોષી અને ત્યારબાદ 1990માં વ્યવસ્થિત સંશોધન કાર્ય રવિન્દ્રસિંહ બિષ્ટે કર્યું. હડપ્પા સભ્યતાના અન્ય મથકો બે ભાગમાં વિભાજિત હતા જ્યારે ધોળાવીરા ત્રણ ભાગમાં રાજગઢી, ઉપલું નગર અને નીચલું નગરમાં વહેંચાયેલું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ધોળાવીરાનું સૌપ્રથમ સંશોધન જગતપતિ જોષી અને ત્યારબાદ 1990માં વ્યવસ્થિત સંશોધન કાર્ય રવિન્દ્રસિંહ બિષ્ટે કર્યું. હડપ્પા સભ્યતાના અન્ય મથકો બે ભાગમાં વિભાજિત હતા જ્યારે ધોળાવીરા ત્રણ ભાગમાં રાજગઢી, ઉપલું નગર અને નીચલું નગરમાં વહેંચાયેલું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1. વડોદરામાં સયાજીરાવ ત્રીજાના સમયમાં 1886માં શાસ્ત્રીય સંગીતકાર મૌલાબક્ષની રાહબરી હેઠળ વડોદરામાં સંગીતશાળા શરૂ થઈ.2. મૌલાબક્ષ ઉત્તમ ગાયક અને જલતરંગવાહક હતા.3. ગુજરાતમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનું પદ્ધતિસરનું શિક્ષણ આપવાની શરૂઆત મૌલાબક્ષે કરેલું.ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2 અને 3 1 અને 3 2 અને 3 1 અને 2 1, 2 અને 3 1 અને 3 2 અને 3 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP