ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ શાસન દરમિયાન સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી ? ચેન્નાઈ કલકત્તા દિલ્હી મુંબઈ ચેન્નાઈ કલકત્તા દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમ્રાટ અશોક કોનો પુત્ર હતો ? ધનનંદ બિંદુસાર કૌટિલ્ય ચંદ્રગુપ્ત ધનનંદ બિંદુસાર કૌટિલ્ય ચંદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચિત્તોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો ? રાણા સાંગા રાણા કુંભા રાણા ઉદયસિંહ મહારાણા પ્રતાપ રાણા સાંગા રાણા કુંભા રાણા ઉદયસિંહ મહારાણા પ્રતાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને કઈ ધાતુનો પરિચય ન હતો ? તાંબુ ચાંદી સોનું લોખંડ તાંબુ ચાંદી સોનું લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શહેનશાહ અકબરે કયા રાજ્યની રાજકુંવરી સાથે લગ્ન કરેલા ? આગ્રા આમેર અજમેર બીકાનેર આગ્રા આમેર અજમેર બીકાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP