ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના સ્વાતંત્ર્ય પછીના મહત્વના બનાવોની ઘટના સંબંધી મહાનુભાવો અને તેમના નામ સામે દર્શાવેલ માહિતી આપતી કઈ જોડી સાચી નથી ?

શ્રી લાલબહાદુર શાસ્ત્રી - તાશ્કંદ કરાર
શ્રીમતી ઈન્દિરા ગાંધી - પોખરણ અણુધડાકો
શ્રી મોરારજી દેસાઈ - સુવર્ણ અંકુશ ધારો
શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત - યુનોમાં પ્રથમવાર હિન્દીમાં પ્રવચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ચોથા મૈસુર વિગ્રહ (સને 1799) વખતે ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ
લોર્ડ વિલિયમ બેન્ટિક
લોર્ડ વેલેસ્લી
સર આયરફૂટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.'- આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ?

માંડુક્ય ઉપનિષદ
વાલ્મિકી રામાયણ
મનુસ્મૃતિ
શ્રીમદ્ ભગવદ્ ગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP