ભારતનો ઈતિહાસ (History of India) હલ્દીઘાટીનું રણમેદાન કયા શહેરની નજીક છે ? જયપુર ઉદયપુર અજમેર જોધપુર જયપુર ઉદયપુર અજમેર જોધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું સ્થળ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલું નથી ? ચોરીચૌરા વર્ધા જામનગર રાજકોટ ચોરીચૌરા વર્ધા જામનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આમાંના કોણે શાંતિનિકેતનની સ્થાપના કરી ? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર નંદદલાલ બોઝ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર નંદદલાલ બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સ્વતંત્ર થયું ત્યારે વર્ષ 1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? વિન્સ્ટન ચર્ચિલ એટલી ચેમ્બરલેન એડન વિન્સ્ટન ચર્ચિલ એટલી ચેમ્બરલેન એડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની સ્વતંત્રતા માટે થયેલા પ્રયાસોની વર્ષવાર માહિતી આપતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે ? કેબિનેટ મિશન યોજના - 1944 બીજી ગોળમેજી પરિષદ - 1936 ક્રિપ્સ મિશન - 1940 સવિનય કાનૂનભંગની ચળવળ - 1930 કેબિનેટ મિશન યોજના - 1944 બીજી ગોળમેજી પરિષદ - 1936 ક્રિપ્સ મિશન - 1940 સવિનય કાનૂનભંગની ચળવળ - 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP