રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - લોઢાની મેખ પેસી જવી

લોઢાની પાટ વાગવી
લોખંડની ખીલી વાગવી
લોખંડની વસ્તુ પેસી જવી
હૃદયમાં વેદના થવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - વામકુક્ષી કરવી

વાનર કુસ્તી કરવી
જમ્યા પછી ડાબે પડખે સૂવું
જમ્યા પછી સૂઈ જવું
વામન હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - મનમાં ગાંઠ વાળવી

મનમાં ઈચ્છા કરવી
મનમાં વશી જવું
મનોમન નકકી કરવું
મનોમંથન કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પૈસાનાં ઝાડ હોવા

ઝાડ પર પૈસા ઊગવા
ખૂબ મહેનત પડવી
રોમાંચિત થઈ ઊઠવું
પુષ્કળ ધન હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP