રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ખાંડાની ધારે ચાલવું

સુખ દુઃખનો અનુભવ કરવો
રોમાંચિત થવું
અત્યંત વિકટ પરિસ્થિતિમાં જીવવું
મુશ્કેલીઓ વધારવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - દાંતે તરણું લેવું

દાંત ખાટા કરવા
લાચારી બતાવવી
દાંતથી તરણું ખેંચવું
લાચારી ન બતાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - તળે ઉપર થવું

બહાર ન દેખાય તેવું.
જમીનથી ઊંચે ચાલવું.
ખૂબ જ ઉતાવળા બનવું.
તાલાવેલી ન હોવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ખાતર પર દિવેલ જેવું થવું

નુકસાનમાં વધુ નકસાન થવું.
ખાતરનો અભાવ હોવો.
ખૂબ જ મોંઘું હોવું.
નુકસાન ન થવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - નાની વાતને મોટું સ્વરૂપ આપઈ જવું

રજનું ગજ કરવું
આસમાની સુલતાની કરવી
રાઈનો પર્વત કરવો
કાગનો વાઘ થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP