રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ગામનો ઉતાર હોવો બધાને બદનામ કરવું સૌથી ખરાબ માણસ હોવો સૌથી શ્રેષ્ઠ માણસ સૌને સહાય કરવી બધાને બદનામ કરવું સૌથી ખરાબ માણસ હોવો સૌથી શ્રેષ્ઠ માણસ સૌને સહાય કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - આંતરો રાખવો નુકસાન થવું અંતરમાં રાખવું પીડા થવી ભેદભાવ રાખવો નુકસાન થવું અંતરમાં રાખવું પીડા થવી ભેદભાવ રાખવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - આસમાની સુલતાની ઉતરવી. આકાશના રાજા હોવું આકાશમાંથી નીચે આવવું ખૂબ જ તડકો હોવો અણધારી આપત્તિ આવી પડવી આકાશના રાજા હોવું આકાશમાંથી નીચે આવવું ખૂબ જ તડકો હોવો અણધારી આપત્તિ આવી પડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હાથ મસ્તક પર હોવા મારવા માટે હાથ ઉપાડવો કૃપા કે મહેરબાની હોવી હાથથી માથું દબાવવું મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી મારવા માટે હાથ ઉપાડવો કૃપા કે મહેરબાની હોવી હાથથી માથું દબાવવું મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હથેળી ખંજવાળવી ખંજવાળ આવવી કંઈક મળવાની આશા રાખવી હથેળીમાં ઘા પડવો મહેનત કરવી ખંજવાળ આવવી કંઈક મળવાની આશા રાખવી હથેળીમાં ઘા પડવો મહેનત કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP