રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પાશેરમાં પહેલી પૂણી કંઈ નથી એના કરતાં કંઈક છે એવો ભાવ છૂપું રાખવું ખૂબ ગરીબ હોવું તદ્દન શરૂઆત કંઈ નથી એના કરતાં કંઈક છે એવો ભાવ છૂપું રાખવું ખૂબ ગરીબ હોવું તદ્દન શરૂઆત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) નીચે આપેલા રૂઢિપ્રયોગમાં કયું જુથ અર્થની દૃષ્ટિએ ખોટું છે ? વાંઢાને ઘેર વલોણું હોવું - અપાસરે ઢોકળાં હોવાં વાએ વાદળ ખસવું - વાતનું વતેસર થવું પાપડી સાથે ઈયળ બફાવી - સૂકા ભેગું લીલું ફીફાં ખાંડવા - ઘાસ કાપવું વાંઢાને ઘેર વલોણું હોવું - અપાસરે ઢોકળાં હોવાં વાએ વાદળ ખસવું - વાતનું વતેસર થવું પાપડી સાથે ઈયળ બફાવી - સૂકા ભેગું લીલું ફીફાં ખાંડવા - ઘાસ કાપવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઠઠ્યા રહેવું આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં સમસમી જવું લાચારી ભોગવવી આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં સમસમી જવું લાચારી ભોગવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - બાદલું રાખવું બરાબરી કરવી અવ્યસ્થિત રાખવું ગમગીન બની જવું છૂપું રાખવું બરાબરી કરવી અવ્યસ્થિત રાખવું ગમગીન બની જવું છૂપું રાખવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઘર ભાળી જવું વાતને સરળ જાણવી ચોરી કરવી નજર લાગવી નબળાઈ પારખી જવી વાતને સરળ જાણવી ચોરી કરવી નજર લાગવી નબળાઈ પારખી જવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP