રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો : આંખ ઠરવી ઊંધ આવવી પસંદ પડવું આંખે મોતીયા આવવા મૃત્યુ પામવું ઊંધ આવવી પસંદ પડવું આંખે મોતીયા આવવા મૃત્યુ પામવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હાથ પકડવો. લગ્ન કરવું વહેમ કે શંકા થવી સહકાર આપવો ઝગડવું લગ્ન કરવું વહેમ કે શંકા થવી સહકાર આપવો ઝગડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - નમતું મુકવું જતું કરવું શાંતિ થવી વજન કરતાં થોડુક વધુ આપવું બચાવ કરવો જતું કરવું શાંતિ થવી વજન કરતાં થોડુક વધુ આપવું બચાવ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ભાજીમૂળા માનવા બહાદુર માનવું ડરપોક માનવું વાતને સરળ જાણવી ખૂબ સસ્તુ હોવું બહાદુર માનવું ડરપોક માનવું વાતને સરળ જાણવી ખૂબ સસ્તુ હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ગળોગળ આવી જવું ધરાઈ જવું આપેલ બંને એક પણ નહીં કંટાળી જવું ધરાઈ જવું આપેલ બંને એક પણ નહીં કંટાળી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP