ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અર્થતંત્રની વિવિધ સ્થિતિઓ પૈકી એક 'સ્ટેગફલેશન' છે. નીચે પૈકી કયું લક્ષણ તેનું છે ?

નીચા દરે ફુગાવો અને ઊંચા દરે બેરોજગારી
ઊંચા દરે ફુગાવો અને નીચા દરે બેરોજગારી
ખૂબ જ ઊંચા દરે ફુગાવો
ઊંચા દરે ફુગાવો અને ઊંચા દરે બેરોજગારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
માનવવિકાસ સૂચકઆંકના નિર્ધારકોમાં નીચેનામાંથી કયું પરિમાણ સમાવિષ્ટ નથી ?

શિક્ષણ
બાળ મૃત્યુ
અપેક્ષિત આયુષ્ય
માથાદીઠ આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"સોચ કર, સમજ કર ઇન્વેસ્ટ કર" આ સ્લોગન કોનું છે ?

સેબી (SEBI)
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
કોટક મહિન્દ્રા મ્યુચ્યલ ફંડ
બિરલા સનલાઇફ મ્યુચ્યલ ફંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP