ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'Index of Eight Core Industries' માં સૌથી વધારે મહત્વ કયા ઉદ્યોગને આપવામાં આવેલ છે ? વીજળીનું ઉત્પાદન કોલસાનું ઉત્પાદન સિમેન્ટનું ઉત્પાદન ખાતરનું ઉત્પાદન વીજળીનું ઉત્પાદન કોલસાનું ઉત્પાદન સિમેન્ટનું ઉત્પાદન ખાતરનું ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) અર્થશાસ્ત્રમાં "FMCG" શબ્દ શાના માટે વાપરવામાં આવે છે ? Fast moving consumer goods Fast melting consumer goods Future marketing for costly goods Forward marketing for consumer goods Fast moving consumer goods Fast melting consumer goods Future marketing for costly goods Forward marketing for consumer goods ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કોણે RBIના ગવર્નર તરીકે ફરજો બજાવેલ નથી. ડૉ. મનમોહન સિંહ શ્રી સી.ડી. દેશમુખ ડૉ. આઈ.જી.પટેલ શ્રી આનંદ સીન્હા ડૉ. મનમોહન સિંહ શ્રી સી.ડી. દેશમુખ ડૉ. આઈ.જી.પટેલ શ્રી આનંદ સીન્હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'NABARD' દ્વારા કઈ સંસ્થાઓને પુનઃ ધિરાણ આપવામાં આવે છે ? કમર્શિયલ બેંક (વાણિજ્ય બેંક) રિજિયોનલ રૂરલ બેંકો આપેલ તમામ રાજ્યની સહકારી બેંકો કમર્શિયલ બેંક (વાણિજ્ય બેંક) રિજિયોનલ રૂરલ બેંકો આપેલ તમામ રાજ્યની સહકારી બેંકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) દૂધ ક્ષેત્રમાં ઉત્પાદનમાં વધારો, ઉત્પાદકતામાં વધારો વગેરે બાબતો માટે કઈ કાર્યવાહી કરવામાં આવેલી હતી ? Pink Revolution Yellow Revolution White Revolution Blue Revolution Pink Revolution Yellow Revolution White Revolution Blue Revolution ANSWER DOWNLOAD GUJARATI MCQ APP