ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બીજી પંચવર્ષીય યોજનામાંથી નીચેનામાંથી કોને અગ્રસ્થાન આપવામાં આવેલ ?

વીજળી અને વાહનવ્યવહાર
ભારે ઉદ્યોગો
સિંચાઈ
ગરીબી નાબૂદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વર્ષ 2016માં ભારતમાં પ્રથમ ગ્રીન ટ્રેન કોરીડોરની કયા રાજ્યમાં શરૂઆત કરવામાં આવી ?

મહારાષ્ટ્ર
તમિલનાડુ
કેરળ
પશ્ચિમ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP