ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયોજનના વિકેન્દ્રીકરણની શરૂઆત કરનાર નીચેના પૈકી કયું રાજ્ય પ્રથમ હતું ? રાજસ્થાન પંજાબ કેરાલા ગુજરાત રાજસ્થાન પંજાબ કેરાલા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રાજવિત્તીય અને ચૂકવણાની સમતુલાની કટોકટીના સંદર્ભમાં ભારત સરકારે કયા વર્ષમાં નવી આર્થિક નીતિની શરૂઆત કરી ? 1969 2001 1980 1991 1969 2001 1980 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગરીબી રેખા લોકોને કેટલા જૂથમાં વહેંચે છે ? ત્રણ બે ચાર આપેલ પૈકી એક પણ નહીં ત્રણ બે ચાર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારત સરકાર દ્વારા પ્રાયોજિત નેશનલ મેન્યુફેક્ચરિંગ કોમ્પિટીટીવનેસ પ્રોગ્રામ કોને સંબંધિત છે ? લઘુ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો મધ્યમ કક્ષાના ઉદ્યોગ મોટા ઉદ્યોગો લઘુ ઉદ્યોગો લઘુ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો મધ્યમ કક્ષાના ઉદ્યોગ મોટા ઉદ્યોગો લઘુ ઉદ્યોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારત વિશ્વવ્યાપાર સંસ્થા (World Trade organization)નું સભ્ય કયા વર્ષમાં બન્યું ? ઈ.સ. 1990 ઈ.સ. 1995 ઈ.સ. 1993 ઈ.સ. 1991 ઈ.સ. 1990 ઈ.સ. 1995 ઈ.સ. 1993 ઈ.સ. 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP