Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District 'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે ? મોગલ આક્રમણ કટોકટી - 1975 ભુકંપ - 2001 અયોધ્યા આંદોલન મોગલ આક્રમણ કટોકટી - 1975 ભુકંપ - 2001 અયોધ્યા આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ગુજરાતના સામાજિક અગ્રણી શ્રી વિષ્ણુ પંડ્યાની ઓળખ આપો. પ્રસિધ્ધ ગાયક લેખક - પત્રકાર રંગભૂમિના કલાકાર વૈજ્ઞાનિક પ્રસિધ્ધ ગાયક લેખક - પત્રકાર રંગભૂમિના કલાકાર વૈજ્ઞાનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ગાંધીજીએ કોની ઈચ્છાથી “નવજીવન’ સામયિકનુ તંત્રીપદ સ્વીકાર્યું ? શામળદાસ ગાંધી ઉમાશંકર જોષી ઇન્દુલાલ યાજ્ઞિક ઝવેરચંદ મેધાણી શામળદાસ ગાંધી ઉમાશંકર જોષી ઇન્દુલાલ યાજ્ઞિક ઝવેરચંદ મેધાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District "વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં" – કૃદંત ઓળખાવો. ભૂતકૃદંત હેત્વર્થ કૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત હેત્વર્થ કૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District મનહર છંદમાં પહેલી તથા બીજી પંક્તિમાં કેટલા અક્ષરો અનુક્રમે હોય છે ? 17, 16 16, 17 16, 15 15, 16 17, 16 16, 17 16, 15 15, 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP