Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District અલંકાર ઓળખાવો. “ભયની કાયાને ભુજા નથી, નથી વળી સંશયને પાંખ વિદ્યા ભણીયો જેહ, તેહ ઘેરવૈભવ રૂડો’’ આંતરપ્રાસ ઉપમા અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ ઉપમા અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સાચી જોડણી જણાવો. આપેલ પૈકી એક પણ નહીં ગુજરાત વિદ્યાપીઠ ગૂજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપિઠ આપેલ પૈકી એક પણ નહીં ગુજરાત વિદ્યાપીઠ ગૂજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપિઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District નીચેના માંથી નિપાત ઓળખો. દેશ સેવાના આ શ્રમયજ્ઞમાં નગરશેઠ સુદ્ધાં સહુની સાથે જોડાયેલા. ની માં આ સુદ્ધાં ની માં આ સુદ્ધાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District નીચેના વાક્યમાં ક્રિયાપદ કયા પ્રયોગમાં છે "ઘર વીસ ડગલાં દૂર હોવા છતાં, રમણથી ચલાયુ નહી" ભાવે પ્રેરક કર્તરી કર્મણી ભાવે પ્રેરક કર્તરી કર્મણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. "સ્વર પછી ઉચ્ચારાતો અનુનાસિક વર્ણ" અનુસ્વર અનુસ્વાર સ્વરાનુનાસીક સ્વરાનુનાસિક અનુસ્વર અનુસ્વાર સ્વરાનુનાસીક સ્વરાનુનાસિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP