Junior Clerk Exam Paper (07-06-2015) Surat District હૂક શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે ? વોલીબોલ ક્રિકેટ ફૂટબોલ હોકી વોલીબોલ ક્રિકેટ ફૂટબોલ હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District જો તમે જયપુરથી વારાસણી જાઓ અને ત્યાંથી લખનૌ થઈ નાગપુર આવો તો લખનૌ થી નાગપુરની યાત્રા કઈ દિશામાં થાય ? પશ્ચિમ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ પૂર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District દેશ અને રાજધાનીનું ખોટું જોડકું શોધો ? જાપાન – ટોક્યો સીરિયા – દમાસ્કસ ઈન્ડોનેશિયા – બીજીંગ થાઈલેન્ડ – બેંગકોક જાપાન – ટોક્યો સીરિયા – દમાસ્કસ ઈન્ડોનેશિયા – બીજીંગ થાઈલેન્ડ – બેંગકોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District પ્રાણી અને પક્ષી અંગે ખોટું જોડકુ શોધો ? સૌથી મોટું ઇંડુ મુકનાર પક્ષી - શાહમૃગ વજનદાર છતાં ઝડપથી દોડી શકનાર પ્રાણી – જંગલી પાડો સૌથી નાનું પક્ષી – હમિંગ બર્ડ સૌથી ઝડપથી ઉડનાર પક્ષી – પીઢા સૌથી મોટું ઇંડુ મુકનાર પક્ષી - શાહમૃગ વજનદાર છતાં ઝડપથી દોડી શકનાર પ્રાણી – જંગલી પાડો સૌથી નાનું પક્ષી – હમિંગ બર્ડ સૌથી ઝડપથી ઉડનાર પક્ષી – પીઢા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સમાન ન્યાય અને મફત કાનૂની સહકારની જોગવાઈ બંધારણના ક્યા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ 47બી અનુચ્છેદ 39એ અનુચ્છેદ 31 અનુચ્છેદ 43 અનુચ્છેદ 47બી અનુચ્છેદ 39એ અનુચ્છેદ 31 અનુચ્છેદ 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP