Junior Clerk Exam Paper (07-06-2015) Surat District હૂક શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે ? વોલીબોલ ફૂટબોલ હોકી ક્રિકેટ વોલીબોલ ફૂટબોલ હોકી ક્રિકેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District જે ગાયને ભેંસ, ભેંસને ધોડો, ઘોડાને વાઘ, વાધને તરબુચ અને તરબુચને મેદાન કહેવામાં આવે તો મહેશ નીચેનામાંથી કોની પર સવારી કરશે. ઘોડો ભેંસ તરબુચ વાઘ ઘોડો ભેંસ તરબુચ વાઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District હૃદયના ધબકારાને નિયંત્રણ કરવા શું જરૂરી છે ? સોડિયમ ક્લોરિન બ્રોમિન પોટેશિયમ સોડિયમ ક્લોરિન બ્રોમિન પોટેશિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલી કહેવતને બંધ બેસતી ન હોય એવી કહેવત અલગ તારવો. એક કાંકરે બે પક્ષી મારવા એક થી બે ભલા એક કામમાં બે કાજ એક ટાણુ, બે તીરથ એક પંથ દો કાજ એક થી બે ભલા એક કામમાં બે કાજ એક ટાણુ, બે તીરથ એક પંથ દો કાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ કયું છે ? વેળા મોડું વળ, આંટો વેળુ, રેતી સમય મોડું વળ, આંટો વેળુ, રેતી સમય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 'ધીમે ધીમે તે ડગ ભરતો - કોઈ મત રાજેન્દ્રની માફક' ક્યો અલંકાર છે ? વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP