Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'મશક' એટલે શું ? ઘડો પાણી ભરવાનું ચામડાનું સાધન માથું, મસ્તક માખણ - મસકો ઘડો પાણી ભરવાનું ચામડાનું સાધન માથું, મસ્તક માખણ - મસકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District દેવગિરિમાં કોનું શાસન હતું ? ચોલ વંશનું ચાલુક્યોનું યાદવોનું રાષ્ટ્ર કૂટોનું ચોલ વંશનું ચાલુક્યોનું યાદવોનું રાષ્ટ્ર કૂટોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એક ચોરસ ખેતરની બાજુની લંબાઈ 20 મી. છે, ખેતરના એક ખૂણે 6 મીટર લાંબા દોરડાથી એક ગાય બાંધેલી છે તો ગાયને ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ શોધો. (π = 3.14) 28.26 મી.² 24.26 મી.² 15.24 મી.² 38.26 મી.² 28.26 મી.² 24.26 મી.² 15.24 મી.² 38.26 મી.² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District વસતીના કદની દષ્ટિએ જાપાન કયા ક્રમે આવે છે ? સાતમા નવમા દસમા આઠમા સાતમા નવમા દસમા આઠમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ભરૂચ પાસેના મિયામાતર ગામના વતની એવા સાહિત્યકાર કોણ ? કુમારપાળ દેસાઈ મનુભાઈ પંચોળી ચંદ્રકાંત શેઠ ત્રિભુવનદાસ લુહાર કુમારપાળ દેસાઈ મનુભાઈ પંચોળી ચંદ્રકાંત શેઠ ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP