Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં 'નવનિર્માણ' આંદોલન થયું હતું ? આનંદીબહેન પટેલ કેશુભાઈ પટેલ છબીલદાસ મહેતા ચીમનભાઈ પટેલ આનંદીબહેન પટેલ કેશુભાઈ પટેલ છબીલદાસ મહેતા ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District We should take care of health because ___. health is time All three mentioned here health is good health is wealth health is time All three mentioned here health is good health is wealth ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કવિ દલપતરામે તેમના અંગ્રેજ જજ મિત્ર એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સના સહયોગથી ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી' ની સ્થાપના કરેલી, તે હાલમાં કયા નામે ઓળખાય છે ? ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્યસભા ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ 'જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો નથી ? ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ લાભશંકર ઠાકર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ લાભશંકર ઠાકર પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતમાં સૌપ્રથમ ‘રેડિયો સ્ટેશન’ ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું ? અમદાવાદ રાજકોટ વડોદરા અમરેલી અમદાવાદ રાજકોટ વડોદરા અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP