કાયદો (Law) નીચેના પૈકી ઇન્ડિયન પીનલ કોડમાં કયા ગુના માટે ખોટી કલમ દર્શાવેલ છે ? ચોરી-379 ધાડ-391 બલાત્કાર-371 ઠગાઈ-415 ચોરી-379 ધાડ-391 બલાત્કાર-371 ઠગાઈ-415 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) નીચેના પૈકી ઈન્ડિયન પીનલ કોડમાં કઈ કલમ સ્ત્રી વિરુદ્ધના ગુનાને લગતી છે ? 352 509 214 32 352 509 214 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ઇન્ડિયન પીનલ કોડના કયા પ્રકરણમાં મિલકત વિરુધ્ધના ગુન્હાઓનો સમાવેશ કરવામાં આવેલ છે ? 18 19 17 16 18 19 17 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) નીચેનામાંથી ક્રિમિનલ પ્રોસિજર કોડમાં તપાસ કોણ કરી શકે છે ? પોલીસ અધિકારી મેજિસ્ટ્રેટ આપેલ તમામ મેજિસ્ટ્રેટ દ્વારા નિયુક્ત કરેલી વ્યક્તિ પોલીસ અધિકારી મેજિસ્ટ્રેટ આપેલ તમામ મેજિસ્ટ્રેટ દ્વારા નિયુક્ત કરેલી વ્યક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ક્રિમિનલ પ્રોસિજર કોડ મુજબ સ્થળની વ્યાખ્યામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે ? આપેલ તમામ જહાજ તંબુ ઘર આપેલ તમામ જહાજ તંબુ ઘર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP