કાયદો (Law) ક્રિમિનલ પ્રોસિજર કોડમાં કઈ કલમ હેઠળ ખાનગી વ્યક્તિ ગુનેગારની ધરપકડ કરવાની સત્તા ધરાવે છે ? 46 44 43 45 46 44 43 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ક્રિમિનલ પ્રોસિજર કોડમાં ભરણપોષણ કરવામાં અક્ષમ પત્ની, બાળકો અને મા-બાપના ભરણપોષણ માટેનો આદેશ કઈ કલમ હેઠળ કરવામાં આવે છે ? 123 124 130 125 123 124 130 125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) FIR નું પૂરું નામ શું છે ? First information report First investigation report First information record First investigation record First information report First investigation report First information record First investigation record ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) આત્મહત્યા, ખૂન કે અકસ્માતે મોતની તપાસની રીત અને તેના અહેવાલની જોગવાઈ ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં કરવામાં આવી છે ? 176 175 174 173 176 175 174 173 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં આરોપીને રાજ્યના ખર્ચે કાનૂની સહાય પૂરી પાડવાની જોગવાઈ છે ? 304 301 309 305 304 301 309 305 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP