પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા પંચાયતો કયા અધિનિયમ હેઠળ કાર્ય કરે છે ? મુંબઈ વિલેજ એક્ટ, 1920 ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 વિલેજ એક્ટ, 1963 મુંબઈ વિલેજ એક્ટ, 1920 ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 વિલેજ એક્ટ, 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) નાયબ ચીટનીશનો તાલુકા પંચાયતમાં કયો હોદ્દો છે ? મદદનીશ તાલુકા વિકાસ અધિકારી નાયબ તાલુકા વિકાસ અધિકારી મદદનીશ તાલુકા પંચાયત મંત્રી મદદનીશ સચિવ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી નાયબ તાલુકા વિકાસ અધિકારી મદદનીશ તાલુકા પંચાયત મંત્રી મદદનીશ સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતના મંત્રી તરીકેનું કોણ કામ કરે છે ? કારોબારી સમિતિના અધ્યક્ષ તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા મામલતદાર કારોબારી સમિતિના અધ્યક્ષ તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા મામલતદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદારો કેટલા મત આપે છે ? ત્રણ બે એક સભ્યોની સંખ્યા જેટલા ત્રણ બે એક સભ્યોની સંખ્યા જેટલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના સરપંચની નિમણૂંક કોણ કરે છે ? ગ્રામ પંચાયતના સભ્યો મત આપી ચૂંટે છે મતદારો સીધા મત આપી ચૂંટે છે જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયતના સભ્યો મત આપી ચૂંટે છે મતદારો સીધા મત આપી ચૂંટે છે જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP