પંચાયતી રાજ (Panchayati Raj) 73માં બંધારણ સુધારા થી દેશમાં પ્રથમવાર કોના માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ? આપેલ તમામ અનુસૂચિત જનજાતિઓ મહિલાઓ અનુસૂચિત જાતિઓ આપેલ તમામ અનુસૂચિત જનજાતિઓ મહિલાઓ અનુસૂચિત જાતિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગામ પંચાયત કક્ષાએ ગૌણ વન પેદાશો ના વહીવટ અંગેની સમિતિ ના અધ્યક્ષ કોણ હોય છે ? સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ સરપંચ વન વિકાસ સમિતિના પ્રમુખ તલાટી સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ સરપંચ વન વિકાસ સમિતિના પ્રમુખ તલાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે ? રાષ્ટ્રપતિ યાદી સમવર્તી યાદી કેન્દ્ર યાદી રાજ યાદી રાષ્ટ્રપતિ યાદી સમવર્તી યાદી કેન્દ્ર યાદી રાજ યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં અનુક્રમે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે ? 5 અને 15 7 અને 15 7 અને 9 8 અને 16 5 અને 15 7 અને 15 7 અને 9 8 અને 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી (અપીલમાં નિર્ણય સિવાય) નારાજ થયેલ કોઈ વ્યક્તિ એવા નિર્ણયની તારીખથી રાજ્ય સરકારને કેટલા દિવસમાં અપીલ કરી શકશે ? 90 દિવસ 30 દિવસ 45 દિવસ 60 દિવસ 90 દિવસ 30 દિવસ 45 દિવસ 60 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP