પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજનો ઉદ્દેશ્ય કયો છે ? આપેલ તમામ ગામોનું નવનિર્માણ ગામ વિકાસ કાર્યક્રમમાં લોકભાગીદારી સત્તાનું લોકશાહી વિકેન્દ્રીકરણ આપેલ તમામ ગામોનું નવનિર્માણ ગામ વિકાસ કાર્યક્રમમાં લોકભાગીદારી સત્તાનું લોકશાહી વિકેન્દ્રીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) લોકોને લોકશાહી પદ્ધતિની તાલીમ ત્રણેય સ્તરની પંચાયતોની નીચે જણાવેલ કઈ બાબતોથી મળે છે ? પંચાયતની સમિતિની બેઠકો પંચાયતોની બેઠકો આપેલ તમામ ગ્રામ સભાઓ પંચાયતની સમિતિની બેઠકો પંચાયતોની બેઠકો આપેલ તમામ ગ્રામ સભાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ ? આપેલ માંથી કોઈ નહી વિધાનસભા અને સંસદસભા જેવો સમિતિની સભા અને પંચાયતની સામાન્ય સભા જેવા મંત્રી મંડળ અને ધારાસભા ગૃહ જેવો આપેલ માંથી કોઈ નહી વિધાનસભા અને સંસદસભા જેવો સમિતિની સભા અને પંચાયતની સામાન્ય સભા જેવા મંત્રી મંડળ અને ધારાસભા ગૃહ જેવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના વાર્ષિક હિસાબ સમયસર મોકલવાની જવાબદારી કોની છે ? તલાટી કમ મંત્રી સરપંચ ઉપસરપંચ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી સરપંચ ઉપસરપંચ ગ્રામ પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પંચાયતને કઈ તારીખ સુધીમાં મોકલવાનું થાય છે ? 15 ડિસેમ્બર 31 માર્ચ 15 જાન્યુઆરી 15 નવેમ્બર 15 ડિસેમ્બર 31 માર્ચ 15 જાન્યુઆરી 15 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP