પંચાયતી રાજ (Panchayati Raj) સામાન્ય રીતે રાજ્યપત્રિત અને બિનરાજ્યપત્રિત સરકારી કર્મચારીઓની સેવાપોથી કેટલી નકલોમાં રાખવામાં આવે છે ? 2 4 1 3 2 4 1 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) રાજ્યમાં ત્રણ સ્તરની પંચાયતની રચના હોવી જોઈએ એ જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલ છે ? 243 (f) 243 B (1) 243 (g) 243 A 243 (f) 243 B (1) 243 (g) 243 A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) દરેક પંચાયતમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે ? 243 C (4) 243 C (2) 243 C (3) 243 D (1) 243 C (4) 243 C (2) 243 C (3) 243 D (1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ 'જાહેર રસ્તો' ની વ્યાખ્યા કઈ કલમમાં દર્શાવેલ છે ? 2 (18) 2 (16) 2 (17) 2 (15) 2 (18) 2 (16) 2 (17) 2 (15) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા પંચાયતમાં સભ્યોની સંખ્યા નક્કી કરવા ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવેલ છે ? 11 (1) 11 (5) 11 (4) 11 (3) 11 (1) 11 (5) 11 (4) 11 (3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP