પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો હેઠળ 'રજા પ્રવાસ રાહત સમયે પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર' હેઠળ કેટલા દિવસની પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર કરવાની પરવાનગી આપી શકાય ? 15 30 10 20 15 30 10 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જાહેર રસ્તા અને ખુલ્લી જગ્યાઓ ઉપર નડતર અને દબાણ દૂર કરવાના અધિકાર ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમ હેઠળ ગ્રામપંચાયતને આપવામાં આવેલ છે ? 104 102 105 103 104 102 105 103 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ દરેક ગામમાં 'ગ્રામ ફંડ' નામે ઓળખાતું એક ફંડ રહેશે તેવી જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે ? 108 110 109 111 108 110 109 111 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) નાણાપંચની ભલામણ અનુસાર કયા પરિબળોને ધ્યાને લઈને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ? 80% ગ્રાન્ટ વસ્તી આધારે, 20% ગ્રાન્ટ વિકાસ આધારે 70% ગ્રાન્ટ વસ્તી આધારે, 30% ગ્રાન્ટ વિકાસ આધારે 50% ગ્રાન્ટ વસ્તી આધારે, 50% ગ્રાન્ટ વિકાસ આધારે 90% ગ્રાન્ટ વસ્તી આધારે, 10% ગ્રાન્ટ વિકાસ આધારે 80% ગ્રાન્ટ વસ્તી આધારે, 20% ગ્રાન્ટ વિકાસ આધારે 70% ગ્રાન્ટ વસ્તી આધારે, 30% ગ્રાન્ટ વિકાસ આધારે 50% ગ્રાન્ટ વસ્તી આધારે, 50% ગ્રાન્ટ વિકાસ આધારે 90% ગ્રાન્ટ વસ્તી આધારે, 10% ગ્રાન્ટ વિકાસ આધારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતની બેઠક સામાન્ય રીતે ક્યારે ભરવી જોઈએ ? દર ચાર માસે દર માસે દર ત્રણ માસે દર બે માસે દર ચાર માસે દર માસે દર ત્રણ માસે દર બે માસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP