પંચાયતી રાજ (Panchayati Raj) ભારતના બંધારણનો કયો અનુચ્છેદ પંચાયતના અધિકારો, સત્તાઓ અને જવાબદારીઓ અંગેનો છે ? 243 F 243 G 243 H 243 E 243 F 243 G 243 H 243 E ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતોની નાણાકીય પરિસ્થિતિની પુનઃવિચારણા કરવા નાણાં આયોગની રચના કરવા અંગેની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે ? 243 1(4) 243 1(3) 243 (2) 243 1(1) 243 1(4) 243 1(3) 243 (2) 243 1(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) નાણાપંચની ગ્રાન્ટમાંથી કયા કામો લઈ શકાતા નથી ? આંતરિક રસ્તા હાટ બજાર સોલાર લાઈટ સ્ટ્રીટ લાઈટ આંતરિક રસ્તા હાટ બજાર સોલાર લાઈટ સ્ટ્રીટ લાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતના સભ્ય તરીકે પસંદ થવા અને રહેવા માટે ગેરલાયક ગણાશે તે અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ? 243 E (1) 243 F (1) 243 (H) (a) 243 (B) (2) 243 E (1) 243 F (1) 243 (H) (a) 243 (B) (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત નાણાંકીય નિયમો હેઠળ રોકડ જામીન ખતનું ફોર્મ કયા નમૂનાના ફોર્મમાં નક્કી કરેલ છે ? ફોર્મ નં. 46 ફોર્મ નં. 45 ફોર્મ નં. 47 ફોર્મ નં. 48 ફોર્મ નં. 46 ફોર્મ નં. 45 ફોર્મ નં. 47 ફોર્મ નં. 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP