ભૌતિક વિજ્ઞાન (Physics) જો લબાઈનો એકમ અને બળનો એકમ ચાર ગણો વધે તો ઊર્જાનો એકમ ___ 8 ગણો વધે 8 ગણો ઘટે 16 ગણો વધે 16 ગણો ઘટે 8 ગણો વધે 8 ગણો ઘટે 16 ગણો વધે 16 ગણો ઘટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) જો ગુરુત્વપ્રવેગ g નું મૂલ્ય 9.8 ms-2 હોય અને લબાઈનો એકમ km અને સમયનો એકમ hr માં લેવામાં આવે, તો g નું મૂલ્ય ___ km h-2 થાય ? 980 12,700 9800 1,27,008 980 12,700 9800 1,27,008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) પૃથ્વીના વ્યાસાંતે આવેલાં A અને B સ્થળો પરથી એક સાથે ગ્રહનું અવલોકન કરતાં બે અવલોકન દિશાઓ વચ્ચેનો કોણ 1.6° મળે છે. જો પૃથ્વીનો વ્યાસ 1.276 × 10⁴km લઈએ, તો પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર શોધો. 4.57 × 10⁸ km 4.57 × 10⁵ km 3.84 × 10⁸ m 4.08 × 10⁸ m 4.57 × 10⁸ km 4.57 × 10⁵ km 3.84 × 10⁸ m 4.08 × 10⁸ m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) જો સૂર્યનો વ્યાસ 1.393 × 10⁹m હોય, તો સૂર્યનો કોણીય વ્યાસ ___ થાય. પૃથ્વીથી સૂર્યનું અંતર 1.496 × 10⁸km અને 1" = 4.85 × 10-6 rad 192.0" 1920 rad 1920" 1920' 192.0" 1920 rad 1920" 1920' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) પૃથ્વીના વ્યાસાંતે આવેલા સ્થળેથી એકી સાથે ચંદ્રનું અવલોકન કરવામાં આવે છે; તો બે અવલોકન દિશાઓ વચ્ચે આંતરાતો કોણ 54' છે. જો પૃથ્વીની ત્રિજ્યા 6.4 × 10⁶m લેવામાં આવે, તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર શોધો. 3.581 × 10⁸m 8.153 × 10⁸m 4.076 × 10⁸m 5.813 × 10⁸m 3.581 × 10⁸m 8.153 × 10⁸m 4.076 × 10⁸m 5.813 × 10⁸m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP