યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત વધુમાં વધુ કેટલી રકમની લોન આપી શકાય છે ?

રૂ. પાંચ લાખ
રૂ. ત્રણ લાખ
રૂ. દસ લાખ
રૂ. પંદર લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગામડામાં સાર્વજનિક સુવિધાઓની સુધારણા માટે કઈ રાજ્ય સરકારે "સ્માર્ટ વિલેજ પ્રોગ્રામ" શરૂ કરેલ છે ?

રાજસ્થાન
ઓરિસ્સા
મહારાષ્ટ્ર
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
માતા યશોદા ગૌરવ નિધિ યોજના કઈ બાબત અંગેની છે ?

આદિવાસી મહિલાઓ માટેની યોજનાઓ
આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે જૂથ બચત વીમા યોજના
ગરીબી રેખા હેઠળની સગર્ભાઓ અને માતાઓ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP