યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા બેન્કેબલ યોજના દ્વારા ગરીબી રેખા હેઠળ આવતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જાતિના વ્યક્તિઓ માટે વેપાર / ધંધા માટે મહત્તમ કેટલી રકમ સુધીનું ધિરાણ આપવામાં આવે છે ? ત્રણ લાખ બે લાખ પાંચ લાખ એક લાખ ત્રણ લાખ બે લાખ પાંચ લાખ એક લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાજ્ય માહિતી આયોગ, માહિતી નકારવા બદલ જાહેર માહિતી અધિકારીને માંગવામાં આવેલી માહિતી અરજદારને પૂરી પાડવામાં ન આવે ત્યાં સુધી પ્રતિદિન રૂ. ___ દંડ કરી શકે. રૂ.5000 રૂ.2500 રૂ. 250 રૂ.500 રૂ.5000 રૂ.2500 રૂ. 250 રૂ.500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાજીવ ગાંધી નેશનલ ફેલોશિપ યોજનાનું સંચાલન કઈ નોડેલ એજન્સી દ્વારા કરવામાં આવે છે ? રાજ્ય સરકાર ભારત સરકાર યુ.જી.સી. જિલ્લા પંચાયત રાજ્ય સરકાર ભારત સરકાર યુ.જી.સી. જિલ્લા પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કુટુંબ કલ્યાણ યોજનાને રાષ્ટ્રીય કાર્યક્રમ તરીકે ક્યારે જાહેર કરવામાં આવ્યો ? 1954 1952 1957 1956 1954 1952 1957 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઘરેલુ ત્રાસ, ઓફિસમાં છેડછાડ અને શૈક્ષણિક સંકુલોમાં બનતા છેડતીના બનાવો સાથે મહિલાઓને સલામતી પૂરી પાડવાના હેતુથી રાજ્ય સરકારે ___ મહિલા હેલ્પલાઇન શરૂ કરી છે. 1098 101 181 100 1098 101 181 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP