યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત ખેડૂતોની પત્નીઓ અને સ્ત્રી ખેડૂતોને આર્થિક વિકાસમાં ભાગીદાર બનાવવામાં આવે છે ? સરસ્વતી સાધના યોજના કૃષિ તાલીમ યોજના ચિરંજીવી યોજના કિશોરી શક્તિ યોજના સરસ્વતી સાધના યોજના કૃષિ તાલીમ યોજના ચિરંજીવી યોજના કિશોરી શક્તિ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાષ્ટ્રીય યોજના PAHAL કયા વિષય સાથે સંબંધિત છે ? અનાજ સબસિડી ગેસ સબસિડી પૂર રાહત શિક્ષણ અનાજ સબસિડી ગેસ સબસિડી પૂર રાહત શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાજ્ય સરકાર દ્વારા ખરીદી અને પ્રાપ્તિ માટે અપનાવેલ ઈન્ટરનેટ પ્રણાલી કઈ છે ? ઈ-સેવા ઈ-પ્રોર્ક્યુમેન્ટ ઈ-ગ્રામ ઈ-ધરા ઈ-સેવા ઈ-પ્રોર્ક્યુમેન્ટ ઈ-ગ્રામ ઈ-ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુનો નોંધાયેલ ના હોય તેને રાજ્ય સરકાર દ્વારા કેવું ગામ ઘોષિત કરાયો છે ? નિર્મળ ગામ પાવન ગામ તીર્થ ગામ પવિત્ર ગામ નિર્મળ ગામ પાવન ગામ તીર્થ ગામ પવિત્ર ગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતમાં પંચાયતોની કચેરીઓને બ્રોડબેન્ડ ઈન્ટરનેટથી જોડવા માટે કઈ યોજના અમલમાં લાવવામાં આવી છે ? Swagat Online e-procurement e-Gram Vishwa gram e-Dhara Swagat Online e-procurement e-Gram Vishwa gram e-Dhara ANSWER DOWNLOAD GUJARATI MCQ APP