યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
જનધન યોજના લાગુ કરી કરોડો ભારતીયોને બેન્કિંગ સેવા સાથે જોડનારા પ્રધાનમંત્રી ___

રાજીવ ગાંધી
અટલબિહારી વાજપાઇ
નરેન્દ્ર મોદી
નરસિંહ રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
કેવી ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહે છે ?

પાણી, સડક અને વીજળી ઉપલબ્ધ હોય
સરપંચ સહિત બધા સભ્યો બિનહરીફ ચૂંટાય
આર્થિક રીતે સ્વનિર્ભર હોય
સૌથી વધુ સાક્ષરતા હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
નીચેના પૈકી કયું વિધાન શિક્ષણનો અધિકાર, 2009 બાબતે સાચું નથી ?

કેપીટેશન ફી પર પ્રતિબંધ
આપેલ પૈકી કોઈ નહીં
રાષ્ટ્રીય અને રાજ્ય સલાહકાર પરિષદોની રચનાની જોગવાઈ
શારીરિક સજા અને માનસિક કનડગત પર પ્રતિબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
માર્ચ-2015માં મુકાયેલ બહુહેતુક (Multi purpose) અને મલ્ટી-મોડલ પ્લેટફોર્મનો PRAGATI (pro Active Governance and Timely Implementation) હેતું શું છે ?

બાળકીઓને તકનિકી શિક્ષણ માટે પ્રોત્સાહન અને ટેકો પૂરો પાડવો.
આપેલ તમામ
સામાન્ય માનવીની ફરિયાદો દૂર કરવી અને સાથોસાથ દેખરેખ અને સમીક્ષા કરવી.
સમગ્ર દેશમાં કૌશલ્ય વિકાસ માટેના પ્રયાસોનું સંકલન કરવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
"પ્રધાનમંત્રી જન ધન યોજના" નું સૂત્ર શું છે ?

મેરા ખાતા ભાગ્ય વિધાતા
હમારા ખાતા હમારા સ્વાભિમાન
સબ કા ખાતા સબ કા વિકાસ
હમારા ખાતા ભાગ્ય વિધાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP