યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સરકાર દ્વારા ચાલતી સબલા યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ? કિશોર ધાત્રીમાતા સગર્ભા કિશોરી કિશોર ધાત્રીમાતા સગર્ભા કિશોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માતા અને બાળકને અપાતી રસીના કાર્ડને શું કહેવાય ? મમતા કાર્ડ કૃપા કાર્ડ આઈ.એસ.સી. કાર્ડ મા કાર્ડ મમતા કાર્ડ કૃપા કાર્ડ આઈ.એસ.સી. કાર્ડ મા કાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મિશન બલમ સુખમ કાર્યક્રમ હેઠળ જિલ્લા કક્ષાએ કયું કેન્દ્ર ચાલે છે ? બાળ આરોગ્ય કેન્દ્ર બાળ સંજીવની કેન્દ્ર બાલ સેવા કેન્દ્ર બાલ શક્તિમ્ કેન્દ્ર બાળ આરોગ્ય કેન્દ્ર બાળ સંજીવની કેન્દ્ર બાલ સેવા કેન્દ્ર બાલ શક્તિમ્ કેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કિશોરીઓને લોહતત્વની ગોળી આપવા માટે કયો દિવસ નક્કી કરવામાં આવ્યો છે ? ગુરૂવાર મંગળવાર બુધવાર સોમવાર ગુરૂવાર મંગળવાર બુધવાર સોમવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આંગણવાડી કાર્યકરે કેટલા સમયના અંતરે તેના વિસ્તારનો સર્વે કરવાનો હોય છે ? દર વર્ષે દર છ માસે દર ત્રણ વર્ષે દર ત્રણ માસે દર વર્ષે દર છ માસે દર ત્રણ વર્ષે દર ત્રણ માસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP