Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ગુજરાતની સરહદે કયા રાજયો આવેલા છે ?(1) રાજસ્થાન(2) મધ્યપ્રદેશ(3) મહારાષ્ટ્ર(4) છત્તીસગઢ 1, 2, 3 1, 2, 4 1, 3, 4 1, 2 1, 2, 3 1, 2, 4 1, 3, 4 1, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કયા ગિરિમથકો (હિલ સ્ટેશન) છે ?1. સિમલા2. મસૂરી3. કોડાઈ કેનાલ 4. દાર્જિલિંગ 1, 2, 4 1, 2, 3, 4 1, 2, 3 1, 2 1, 2, 4 1, 2, 3, 4 1, 2, 3 1, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કયો મુગલ રાજા નથી ? અકબર બીરબલ જહાંગીર શાહજહાં અકબર બીરબલ જહાંગીર શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) અશોક કયા વંશનો રાજા હતો ? ગુપ્ત વંશ મૌર્ય વંશ ગ્રીક વંશ રાજપૂત વંશ ગુપ્ત વંશ મૌર્ય વંશ ગ્રીક વંશ રાજપૂત વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) સૂર્યગ્રહણ વિશે શું સાચું નથી ?(1)તે પૂનમને દિવસે થાય છે.(2)તે અમાસને દિવસે થાય છે.(3) સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્ય ગ્રહણ થાય છે.(4) સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી જતાં સૂર્ય ગ્રહણ થાય છે. માત્ર 1 સાચું નથી. માત્ર 4 સાચું નથી. 1, 4 સાચું નથી. 3 સાચું નથી. માત્ર 1 સાચું નથી. માત્ર 4 સાચું નથી. 1, 4 સાચું નથી. 3 સાચું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP