Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ગુજરાતની સરહદે કયા રાજયો આવેલા છે ?(1) રાજસ્થાન(2) મધ્યપ્રદેશ(3) મહારાષ્ટ્ર(4) છત્તીસગઢ 1, 2, 4 1, 2, 3 1, 3, 4 1, 2 1, 2, 4 1, 2, 3 1, 3, 4 1, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) યુ.એસ.એ.ની રાજધાની કઇ છે ? ન્યુયોર્ક લંડન વોશીંગટન ડીસી કેલિફોર્નિયા ન્યુયોર્ક લંડન વોશીંગટન ડીસી કેલિફોર્નિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) છેલ્લો કોમનવેલ્થ રમતોત્સવ કયાં યોજાઇ ગયો ? કોલંબો લંડન જકાર્તા નવી દિલ્હી કોલંબો લંડન જકાર્તા નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) સુનામી શાના કારણે ઉદ્ભવે છે ? દરીયામાં વાવાઝોડાથી દરીયામાં ધરતીકંપથી દરીયામાં હિમપ્રપાતથી દરીયા કિનારે વાવાઝોડાથી દરીયામાં વાવાઝોડાથી દરીયામાં ધરતીકંપથી દરીયામાં હિમપ્રપાતથી દરીયા કિનારે વાવાઝોડાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) 1 થી 200ની વચ્ચે પાંચથી ભાગી ન શકાય તેવા કેટલા આંકડા આવે ? 39 160 40 169 39 160 40 169 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) એક વર્ગમાં 700 વિદ્યાર્થી છે. 30 ટકા વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હશે ? 49 55 28 21 49 55 28 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP