Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયું વાકય સાચું છે ?(P) લખાણ એ દસ્તાવેજ છે.(Q) મુદ્રિત લિથો કરેલ અથવા ફોટો પાડેલ શબ્દો દસ્તાવેજ છે. ફક્ત Q સાચું છે. P અને Q - બંને સાચા છે. ફક્ત P સાચું છે. P અને Q - કોઇ સાચા નથી. ફક્ત Q સાચું છે. P અને Q - બંને સાચા છે. ફક્ત P સાચું છે. P અને Q - કોઇ સાચા નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જે હકીકત "સાબિત થયેલી" ના હોય અને "નાસાબિત થયેલી" પણ ના હોય તેને શું કહેવાય ? આપેલ પૈકી કોઈ નહીં સાબિત ન થયેલી અડધી સાબિત સાબિત થયેલી આપેલ પૈકી કોઈ નહીં સાબિત ન થયેલી અડધી સાબિત સાબિત થયેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સાક્ષીઓને તપાસવાનો સામાન્ય પણે ક્રમ કયો હોય છે ? સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ ફેર તપાસ, ઉલટ તપાસ, સર તપાસ સર તપાસ, ફેર તપાસ, ઉલટ તપાસ ઉલટ તપાસ, ફેર તપાસ, સર તપાસ સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ ફેર તપાસ, ઉલટ તપાસ, સર તપાસ સર તપાસ, ફેર તપાસ, ઉલટ તપાસ ઉલટ તપાસ, ફેર તપાસ, સર તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સૂચક પ્રશ્નો અંગે કયું વિધાન સાચું છે ?(P) પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય(Q) ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય P અને Q - બંને ખોટા છે. ફક્ત Q સાચું છે. P અને Q - બંને સાચા છે. ફક્ત P સાચું છે. P અને Q - બંને ખોટા છે. ફક્ત Q સાચું છે. P અને Q - બંને સાચા છે. ફક્ત P સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જયેશ એક સાયકલ રૂ.1200 માં ખરીદે છે અને રૂ.1104 માં વેચે છે તો તેને કેટલા ટકા નુકશાન થયું ? 10% 8% 7% 9% 10% 8% 7% 9% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP