નફો અને ખોટ (Profit and Loss) અમર રૂ.20માં 20 પેન ખરીદી દરેક પેન રૂ.1.25માં વેચે તો તેને કેટલા ટકા નફો થાય ? 25% 30% 20% 15% 25% 30% 20% 15% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 20/20 = 1 રૂ. = 100 પૈસા વેચાણ કિંમત = 1.25 ×100 = 125 પૈસા નફો = 125 - 100 = 25 પૈસા =25% નફો
નફો અને ખોટ (Profit and Loss) એક દુકાનદા૨ને એક ઘડિયાળ રૂા. 5076માં વેચતા 6 ટકાની ખોટ જાય તો ઘડિયાળની ખરીદ કિંમત શોધો ? રૂા. 7752 રૂા. 5200 રૂા. 5400 રૂા. 5600 રૂા. 7752 રૂા. 5200 રૂા. 5400 રૂા. 5600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક પેનની છાપેલી કિંમત રૂ.65 છે. તેના પર 20% વળતર અપાય છે. જો આ પેન ખરીદીએ તો કેટલા રૂપિલ ચુકવવા પડે ? 130 13 65 52 130 13 65 52 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વળતર = 65 × 20/100 = 13 ચુકવવાની રકમ = છાપેલી કિંમત - વળતર = 65 - 13 = 52 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) 25% નફો મળી રહે એ રીતે એક વસ્તુની કિંમત નક્કી કરવામાં આવી. આ નક્કી કરેલી કિંમત ઉપર કેટલા ટકા વળતર આપીએ, તો 12(1/2)% નફો મળી રહે ? 10% 10(1/2)% 12(1/2)% 25% 10% 10(1/2)% 12(1/2)% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી એક ફૂલદાની રૂ.96માં વેચે તો તેને તેની પડતર કિંમત જેટલા ટકા નફો મળે છે. ફૂલદાનીની પડતર કિંમત કેટલી છે ? રૂ. 160 રૂ. 96 રૂ. 60 એક પણ નહીં રૂ. 160 રૂ. 96 રૂ. 60 એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વિકલ્પ રૂ. 60 મુજબ જે પડતર કિંમત રૂ.60 હોય તો 60% નફો થાય. વેચાણ કિંમત = 60 + 60 ના 60% = 60 + 60×60/100 = 60 + 36 = રૂ. 96