નફો અને ખોટ (Profit and Loss) 8 પુસ્તકોની મૂ.કિ.માં 9 પુસ્તકો વેચતાં કેટલાં ટકા ખોટ થાય ? 1% 12.5% 10% 12⅑% 1% 12.5% 10% 12⅑% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) પડતર કિંમત + નફો = ___ મૂળ કિંમત વેચાણ કિંમત નફો ખોટ મૂળ કિંમત વેચાણ કિંમત નફો ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 8 પેનની વેચાણ કિંમત 12 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે, તો કેટલા ટકા નફો થાય ? 50% 40% 25% 20% 50% 40% 25% 20% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 12 - 8 = 4 8 4 100 (?) 100/8 × 4 = 50% નફો
નફો અને ખોટ (Profit and Loss) રૂ. 380માં ખરીદેલી ઘડિયાળ ૫૨ કઈ કિંમત છાપવી કે જેથી 5% વળતર આપ્યા પછી પણ 25% નફો ૨હે ? રૂા. 475 રૂા. 500 રૂા. 550 રૂા. 395 રૂા. 475 રૂા. 500 રૂા. 550 રૂા. 395 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 10 સફરજનની મૂળ કિંમત 9 સફરજનની વેચાણકિંમત બરાબર હોય તો નફો કેટલો થશે ? 20(2/9)% 11(1/9)% 10% 90% 20(2/9)% 11(1/9)% 10% 90% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 10 - 9 = 1 9 1 100 (?) 100/9 × 1 = 11(1/9)% નફો