નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુને રૂ.900માં વેચતાં દુકાનદારને 10% નફો થાય છે, તો રૂ. 1215માં વસ્તુ વેચતાં તેને કેટલા ટકા કાયદો થાય ? 30% 60% 40% 48.5% 30% 60% 40% 48.5% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 100% નફો 10% = 110% 900 110% 1215 (?) 1215/900 × 110 = 148.5% નફો = 148.5% - 100% = 48.5%
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ રૂ.4500/-માં વેચતા 12.5 % નફો થાય છે, 20 % નફો મેળવવા તે કેટલામાં વેચવી જોઈએ ? 4800 4400 5000 4000 4800 4400 5000 4000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) જો વેચાણ કિંમત બમણી કરવામાં આવે તો નફો ત્રણ ગણો થાય છે. તો મૂળ નફાની ટકાવારી કેટલી હશે ? 200% 66(2/3)% 100% 125% 200% 66(2/3)% 100% 125% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વિકલ્પ B મુજબ મૂળ કિંમત = 100 બમણી વે.કિં = 200 નવી વે.કિં = 400 નફો = 400-100 = 300% નફો
નફો અને ખોટ (Profit and Loss) વેપા૨ી એક ક્રિકેટ બેટ રૂ. 380માં ખરીદે છે. આ બેટ ૫૨ તે એવી કિંમત છાપે છે કે જેથી તેના પર 5% વળતર આપવા છતાં તેને 25% નફો મળે છે. તો વેપારીએ બેટ પર ___ રૂ. કિંમત છાપેલી હશે. 500 675 512 480 500 675 512 480 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક અપ્રમાણિક વેપારી પોતાનો માલ મૂળ કિંમતે જ વેચવાનો દાવો કરે છે. પણ વાસ્તવમાં તે 1 કિ.ગ્રા.ના સ્થાને 960 ગ્રામ જ માલ આપે છે. તો તેની નફાની ટકાવારી શોધો. 6(1/4)% 5(5/9)% 4(1/6)% 5% 6(1/4)% 5(5/9)% 4(1/6)% 5% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 1000 - 960 = 40 960 40 100 (?) 100/960 × 40 = 25/6 = 4(1/6)%