નફો અને ખોટ (Profit and Loss) એક વેપા૨ી બે શર્ટ 1,050 રૂપિયામાં ખરીદે છે. પ્રથમ શર્ટ 16% નફાથી અને બીજુ શર્ટ 12% ખોટથી વેચતા વેપા૨ીને નફો નુકસાન થતો નથી. પ્રથમ શર્ટની કિંમત શોધો. 600 400 450 500 600 400 450 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ ₹ 720 માં વેચતા 20% નફો થાય તો તેના પર 10% નફો મેળવવા ₹___ માં વેચવી જોઈએ. 60 120 600 660 60 120 600 660 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 8 કેળાની વેચાણ કિંમત 9 કેળાની મૂળ કિંમત જેટલી હોય તો કેટલા ટકા નફો થાય ? 10 12.5 11 9.5 10 12.5 11 9.5 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 9 - 8 = 1 8 1 100 (?) (100×1) /8 = 12.5% નફો
નફો અને ખોટ (Profit and Loss) રૂા. 2200માં ખરીદેલ કૂલ૨ના રીપેરીંગના રૂા. 300 આપ્યા. તે ફૂલર 2800 રૂા. માં વેચતાં કેટલા ટકા નફો થાય ? 6% 8% 12% 10% 6% 8% 12% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીએ 4,000 રૂ.નો માલ ખરીદ્યો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ જેથી સ૨વાળે 25% નફો થાય ? 40 45 20 30 40 45 20 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP