નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ રૂા.651માં વેચવાથી 7% નુકશાન થાય છે. તો તે વસ્તુની ખરીદ કિંમત શું હશે ? 793 751 744 700 793 751 744 700 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વે. કિં = મૂ. કિં - ખોટ = 100%-7% = 93% 93% રૂ.651 100% (?) 100/93 × 651 = રૂ.700
નફો અને ખોટ (Profit and Loss) એક વેપા૨ી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ રૂપિયા 900 માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથી એ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ? કોઈ નફો કે નુકસાન ન થાય 4% નુકસાન 4% નફો 1.1% નુકસાન કોઈ નફો કે નુકસાન ન થાય 4% નુકસાન 4% નફો 1.1% નુકસાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક સાયકલ તેની મૂળ કિંમત પર 18% જેટલી ખોટ સાથે વેચવામાં આવે છે. જો તે રૂ.990 જેટલી વધુ કિંમત લઈ વેચવામાં આવત તો 15% નફો થાત. તો આ સાયકલને કઈ કિંમત વેચવાથી 10% નફો થશે ? રૂ. 3,000 રૂ. 3,200 રૂ. 3,300 રૂ. 2,700 રૂ. 3,000 રૂ. 3,200 રૂ. 3,300 રૂ. 2,700 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે મૂળ કિંમત = 100% 18% ખોટ = 82% 15% નફો = 115% તફાવત = 115-82 = 33% 33% 990 100% (?) 100/33 × 990 = રૂ.3000 મૂળ કિંમત 10% નફા માટે વેચાણ કિંમત= 3000 × 110/100 = રૂ. 3300
નફો અને ખોટ (Profit and Loss) રૂા. 35 માં એક પેન વેચતા 12(1/2)% ખોટ જાય છે. આ પેન ૫૨ 10 % નફો મેળવવા તે શી કિંમતે વેચવી જોઈએ ? રૂ. 42 રૂ. 44 રૂ. 47(1/2) રૂ. 45 રૂ. 42 રૂ. 44 રૂ. 47(1/2) રૂ. 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) છાપેલી કિંમત ઉપર 15% વળતર આપવા છતાં વેપારીને 20 % નફો મળે છે. તો રૂ. 170માં ખરીદેલી વસ્તુ પર વેપારીએ શી કિંમત છાપી હશે ? રૂ. 240 રૂ. 190 રૂ. 204 રૂ. 120 રૂ. 240 રૂ. 190 રૂ. 204 રૂ. 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP