નફો અને ખોટ (Profit and Loss) 1800 રૂપિયાની વસ્તુ ૫૨ 7% ખોટ ગઈ તો તે વસ્તુ કેટલા રૂપિયામાં વેચી હોવી જોઈએ ? 1674 1926 1726 1774 1674 1926 1726 1774 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 400 રૂા.માં ખરીદેલ વસ્તુ કઈ કિંમતે વેચવાથી 3½% ખોટ જાય ? 414 રૂ. 386 રૂ. 396,50 રૂ. 403,50 રૂ. 414 રૂ. 386 રૂ. 396,50 રૂ. 403,50 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વ્યક્તિને એક વસ્તુનું રૂ.480માં વેચાણ કરતાં 20% નુકશાન જાય છે. જો તેણે 20% નફો કરવો હોય તો તે વસ્તુનું કઈ કિંમત વેચાણ કરશે ? 6203 600 700 720 6203 600 700 720 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 100% 80% 480 120% (?) 120/80 × 480 = રૂ. 720
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ રૂ.450 માં વેચતા 10% ખોટ જાય તો તે રૂ.600 માં વેચતા ___ % નફો થાય. 500 50 10 20 500 50 10 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) દુકાનદાર 50 kg ચોખા રૂા. 10 kg ના ભાવે ખરીદે છે. 200 kg ચોખા રૂા. 7.50 kg ના ભાવે ખરીદે છે. બંને ભેગા કરી રૂા. 11 kg ના ભાવે વેચે છે. તો દુકાનદારને કેટલા ટકા નફો થાય ? 25 37.5 20 12.5 25 37.5 20 12.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP