નફો અને ખોટ (Profit and Loss) એક પુસ્તક રૂ.720 માં વેચતા 20% નફો થાય છે. જો તેના ૫ર 10% નફો કરવો હોય તો કેટલા રૂપિયામાં વેચવું પડે ? રૂ. 660 રૂ. 460 રૂ. 560 રૂ. 700 રૂ. 660 રૂ. 460 રૂ. 560 રૂ. 700 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે મૂળ કિંમત = 100 20% નફો = 120% 10% નફો = 110% 120% 720 110% (?) 110/120 × 720 = 660રૂ.
નફો અને ખોટ (Profit and Loss) રૂા.16,000 નો મોબાઈલ વેચતાં 20% ખોટ ગઈ, તો કેટલાં રૂપિયા ખોટ થાય ? 32 3200 20 3.20 32 3200 20 3.20 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ખોટ = 16000 × 20/100 = 3200 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ રૂા. 900માં વેચતાં 10% ખોટ જાય તો તેની ખ.કિ રૂ. ___ હોય. 990 1000 100 90 990 1000 100 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીએ રૂપિયા 4000નો માલ ખરીધો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સ૨વાળે 25% નફો થાય ? 45 30 20 40 45 30 20 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 8 પેનની વેચાણ કિંમત 12 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે, તો કેટલા ટકા નફો થાય ? 20% 50% 40% 25% 20% 50% 40% 25% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : 8 → 4 100 →(?) 100/8 × 4 = 50% નફો