નફો અને ખોટ (Profit and Loss) 60 રૂ.માં 45 નારંગી વેચતાં 20% ખોટ જાય છે. તો 112 રૂ. માં કેટલી નારંગી વેચવાથી 20% નફો થાય ? 15 નારંગી 52 નારંગી 90 નારંગી 56 નારંગી 15 નારંગી 52 નારંગી 90 નારંગી 56 નારંગી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP એક નારંગીની વેચાણ કિંમત = 60/45 = 4/3 મૂળ કિંમત = 100% 20%ખોટ = 80% 20%નફો = 120% 80% 4/3 120% (?) 120/80 × 4/3 = 2 રૂ.વેચાણ કિંમત નંગ = 112/2 = 56 નારંગી વેચવી પડે
નફો અને ખોટ (Profit and Loss) રૂ. 380 માં ખરીદેલી ઘડિયાળ ૫૨ કઈ કિંમત છાપવી કે જેથી 5% વળતર આપ્યા પછી પણ 25% નફો રહે ? રૂ. 475 રૂ. 395 રૂ. 500 રૂ. 550 રૂ. 475 રૂ. 395 રૂ. 500 રૂ. 550 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ.160માં 45 નારંગી વેચતા 20% ખોટ જાય છે. તો રૂ.112 માં કેટલી નારંગી વેચવાથી 20% નફો થાય ? 52 નારંગી 21 નારંગી 15 નારંગી 90 નારંગી 52 નારંગી 21 નારંગી 15 નારંગી 90 નારંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) કોઈ મશીનની મૂળ કિંમત ઉપર 25% વધુ ચઢાવીને છાપેલી કિંમત નક્કી કરવામાં આવે છે. અને છાપેલી કિંમત ઉપર 20% કમિશન આપવામાં આવે તો શું થાય ? 5% ખોટ થાય 5% નફો થાય 0% નફો થાય 1.25% નફો થાય 5% ખોટ થાય 5% નફો થાય 0% નફો થાય 1.25% નફો થાય ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 100 છાપેલી કિંમત = 125 વેચાણ કિંમત = 100 મૂળ કિંમત પર 25% વધુ = 100 × 25/100 = 25 છાપેલી કિંમત પર 20% કમિશન = 125 × 20/100 = 25 મૂળ કિંમત અને વેચાણ કિંમત બંને સરખી છે. તેથી 0% નફો થાય.
નફો અને ખોટ (Profit and Loss) રૂ.100ના વેપારમાં 6% નફો થાય તો રૂ.400ના વેપારમાં કેટલા ટકા નફો થાય ? 6% 40% 12% 24% 6% 40% 12% 24% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ટકા હમેશા 100 પર લેવામાં આવે છે માટે નફો 6% જ રહેશે.