નફો અને ખોટ (Profit and Loss) રૂ.1200નું પુસ્તક 9% ખોટ ખાઈ વેચી તો તેની વેચાણ કિંમત કેટલા રૂપિયા થાય ? 1308 1209 108 1092 1308 1209 108 1092 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ખોટ = 1200 × 9/100 = 108રૂ. વેચાણ કિંમત = 1200 - 108 = 1092 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીને એક ઘડિયાળ 10% ની ખોટથી વેચી, પણ જો તેને તેની કિંમત રૂા.110 વધારે લીધેલ હોત તો, તેને 12% લેખે નફો થયો હોય તો તેની પડતર કિંમત કેટલી હશે ? 560 450 600 500 560 450 600 500 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે મૂળ કિંમત = 100% 10%ખોટ = 90% 12%નફો = 112% તફાવત = 112 - 90 = 22% 22% 110 100% (?) 100/22 × 110 = 500 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીએ રૂપિયા 4000 નો માલ ખરીદ્યો અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલાં ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સરવાળે 25% નફો થાય ? 40% 45% 20% 30% 40% 45% 20% 30% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP અડધા માલ પર 10% નફો = 2000 × 10/100 = 200 કુલ માલ પર નફો = 4000 × 25/100 = 1000 બાકીના અડધા માલ પર નફો = કુલ નફો - પ્રથમ અડધા માલ પર નફો =1000 - 200 = 800 2000 800 100 (?) 100/2000 × 800 = 40% નફો
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી પોતાના માલની પડતર કિંમત ઉપર 40% ચડાવી કિંમત છાપે છે અને 25% વળતર આપે છે. વેપારીને ખરેખર કેટલા ટકા નફો થાય ? 5% 7.5% 10% 15% 5% 7.5% 10% 15% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 100 છાપેલી કિંમત = 140 વળતર = 140 × 25/100 = 35 વેચાણ કિંમત = 140 - 35 = 105 નફો = 105 - 100 = 5%
નફો અને ખોટ (Profit and Loss) 56 રૂપિયામાં એક પેન વેચતા તેની મૂળ કિંમત જેટલા ટકા નફો થયો, તો તેની મૂળ કિંમત કેટલી હશે ? 60 -140 40 140 60 -140 40 140 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 40 + 40×40/100 = 56